Amós 6

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 સિયોનમાં એશઆરામમાં અને આનંદમાં રહેનારા

2 કાલ્નેહ નગર જઇને જુઓ,

3 જે આફતનો દિવસ તમે પાછો ઠેલવા ધારો છો, પણ હિંસાનું રાજ્ય નજીક લાવો છો.

4 તમે એશઆરામથી હાથીદાંતના

5 તમે અર્થ વગરના ગીતો કામચલાઉ તંતુવાદ્ય વીણાના સૂર સાથે ગાઓ છો;

6 તમે પ્યાલા ભરીને દ્રાક્ષારસ પીઓ છો

7 તેથી સૌ પ્રથમ તમને ગુલામો તરીકે લઇ જવામાં આવશે. અને તમારા એશઆરામનો અંત આવશે.

8 મારા પ્રભુ યહોવાએ પોતાના નામે ચેતવણી આપે છે:

9 જો કોઇ ઘરમાં દશ વ્યકિતઓ પાછળ રહી ગઇ હશે તો તેઓ મરી જશે.

10 મૃત માણસના સગામાંથી જે માત્ર એક માણસ જીવતો છે, તે દફનવિધિ માટે શબ બહાર લઇ જવા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારે અંદર છુપાઇ રહેલી વ્યકિતને તે પૂછશે, “શું અહિંયા કોઇ બીજું હજી છે?”

11 કેમકે, જુઓ, યહોવા આદેશ આપી રહ્યા છે.

12 શું ઘોડો ખડક માર્ગ પર દોડી શકે?

13 તમે કે જે શુન્યવત જગ્યા પર આનંદ પામો છો,

14 હા, સંભાળ રાખજો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરું છું; તેની સૈના ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં આરાબાહની ખીણ સુધી સંપૂર્ણ પ્રદેશનો વિનાશ કરશે.” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Amós 6, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.